Home / News (page 9)

News

Kartaki purnima aankut at Camp Hanuman

camp Hanumanji Annakut 000

અમદાવાદમાં આવેલા સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાનજી મંદિર ખાતે, તા.25 નવેમ્બર, 2015ના રોજ કાર્તિકી પૂર્ણિમા, દેવદિવાળી નિમિત્તે પરંપરાગત અન્નકૂટ દર્શન થયા હતા. તેના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. જ્યારે બીજા દિવસે અહીં અન્નકૂટનો પ્રસાદ ભક્તોને વિતરણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અંગ્રેજોના સમયથી આ મંદિર ખૂબ જ પ્રખ્યાત …

Read More »

જૈનાચાર્ય નંદિઘોષસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મુંબઇ ખાતે ‘વિજ્ઞાન પ્રદર્શન અને સેમિનાર’

Nexus-6-camera-image-2

શાસનસમ્રાટ સમુદાયના જૈનાચાર્ય નંદિઘોષસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મુંબઇ-બોરીવલીમાં ભારતીય પ્રાચીન વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા-અમદાવાદ અને શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢીના સંયુક્ત ઉપક્રમે તા.૨૦, ૨૧, ૨૨ નવેમ્બરના રોજ મુંબઇ ખાતે ‘વિજ્ઞાન પ્રદર્શન અને સેમિનાર’નું આયોજન કરાયું. જેમાં અમદાવાદના અગ્રણી વિજ્ઞાનીઓ, ડોકટર અને વિદ્વાનો ભાગ લેવાના છે. જે અંતર્ગત આઠ મહાનુભાવોને એવોર્ડ અર્પણ …

Read More »