અત્યારે અન્નપૂર્ણા માતાનું ૨૧ દિવસનું વ્રત ચાલે છે તો ખાસ માતાજીના વ્રતને ધ્યાનમાં લઇ asmita Bharat ki YouTube ચેનલ પર મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના અંબાસણ અને મોદીપુર ગામ વચ્ચે 1344 વર્ષ જુનુ ગુજરાતનું સૌથી મોટું શ્રી અન્નપૂર્ણા માતાનું ઐતિહાસિક મંદિર આવેલું છે તો અચૂક youtube ના asmita Bharat ki ચેનલના માધ્યમથી શ્રી અન્નપૂર્ણા માતાજી ના ઐતિહાસિક ધામના દર્શન કરો અને બીજા ને પણ શેર કરજો અને like subscribe જરૂર કરજો ધન્યવાદ🙏🏻🙏🏻