Divine Darshan Public News Religious

Ramnavmi Celebration at Somnath Mahadev

Ramnavmi-celebration-at-somnath-mahadev---religious-gujarat-1

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી રામ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી

આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત રામ મંદિર ખાતે રામ નવમીની વિશેષ ઉજવણી કરવામાં આવેલ, શૃંગાર આરતી મહાપૂજન ધ્વજારોહણ શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે મહાપૂજા આરતી સુંદરકાંડ પરિવાર વેરાવળ દ્વારા સુંદરકાંડ પાઠ મહાઆરતી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે ટ્રસ્ટી પ્રો.જે.ડી. પરમાર,  એક્ઝીક્યુટીવ ઓફિસર દીલીપભાઇ ચાવડા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહીત અધિકારી કર્મચારીઓ તથા યાત્રીઓ જોડાયા હતા. 

Ramnavmi-celebration-at-somnath-mahadev---religious-gujarat-1Ramnavmi-celebration-at-somnath-mahadev---religious-gujarat-2Ramnavmi-celebration-at-somnath-mahadev---religious-gujarat-4

Related posts

5 Kundi Gayatri yagya in Ahmedabad

tarajugsuoig

Sarv siddhi yantra Religious Gujarat

tarajugsuoig

21 days vows of Ma Annapurna are observed | અન્નપૂર્ણા માતાનું ૨૧ દિવસનું વ્રત

tarajugsuoig