Divine Darshan Public News Religious Temple Darshan Temples

23 MAHA SHIVRATRI-4th march 2019 -Pratah Shringar & Palkhi

23-MAHA-SHIVRATRI-4th-march-2019--Pratah-Shringar-&-Palkhi-religious-gujarat-5

મહાશિવરાત્રિ પર્વે વિશાળ માનવ સમુદાય આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બની રહેલ છે, પ્રાતઃશૃંગારમાં મહાદેવને વિશેષ પાઘ તૈયાર કરી અર્પણ કરવામાં આવેલ.

પરંપરાગત ધ્વજાપૂજા ધ્વજારોહણ કરવામાં આવેલ જેમાં ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરીના હસ્તે પુજા કરવામાં આવેલ જેમાં અધિકારી કર્મચારીઓ જોડાયા હતા.

ત્યારબાદ પાલખીયાત્રી યોજાયેલ હતી જેમાં મહાદેવ નગરચર્યાએ નિકળતા ભક્તો ભાવવિભોર બનેલ અને પરિસરમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠેલ હતો.

 

Related posts

Sarv siddhi yantra Religious Gujarat

tarajugsuoig

Devuthini Ekadashi Tulsi Vivah religious gujarat india

tarajugsuoig

ત્રીજી આંતરરાષ્ટ્રીય જૈન પરિષદ

tarajugsuoig