Divine Darshan Public News Religious Temple Darshan Temples Video Darshan

MAHA SHIVRATRI SOMNATH DARSHAN 4th march 2019 Religious Gujarat

મહાશિવરાત્રિ પર્વે વિશાળ માનવ સમુદાય આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બની રહેલ છે, પ્રાતઃશૃંગારમાં મહાદેવને વિશેષ પાઘ તૈયાર કરી અર્પણ કરવામાં આવેલ. પરંપરાગત ધ્વજાપૂજા ધ્વજારોહણ કરવામાં આવેલ જેમાં ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરીના હસ્તે પુજા કરવામાં આવેલ જેમાં અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. ત્યારબાદ પાલખીયાત્રી યોજાયેલ હતી જેમાં મહાદેવ નગરચર્યાએ નિકળતા ભક્તો ભાવવિભોર બનેલ અને પરિસરમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠેલ હતો.

Related posts

21 days vows of Ma Annapurna are observed | અન્નપૂર્ણા માતાનું ૨૧ દિવસનું વ્રત

tarajugsuoig

भारत को ऐसे अमीर बनाएगा RAM MANDIR | इन ज़िलों को होगा फायदा

tarajugsuoig

Silver jubilee celebration of vadodara ashwamedh mahayagna

tarajugsuoig