Astrology News Editor's Picks Finance Food and Beverage Global Trade Public News Real Estate Religious RetailDhanteras Celebration at Somnath Mahadev November 4, 2018November 13, 20180414 Share0 શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે ધનતેરસના પાવન પર્વે નૃત્યમંડપ ખાતે ભક્તો દ્વારા દીપો પ્રજવલીત કરવામાં આવેલ. ગર્ભગૃહ ખાતે પણ દીપાવલી પર્વે વિશેષ દીપો પ્રજવલીત કરેલ હતા. ધનતેરસ પર્વે બહોળી સંખ્યામાં ભક્તો ધન્ય બનેલ હતા.